7 મે, 2013

1.

ગણપતિ-સ્તુતિ

  

 

 

 

 

1.

ગણપતિ-સ્તુતિ

દોહા 

જય ગણેશ જોગી સતં,
મહાકૃતિ સૌથી મોર;
એક દંત સોહત અતિ,
કરું વંદન કર જોર.  1.

સદગુણ કર નિર્મલ સતા, ષણમુખ બંધુ ધાર;
પરથમ જય જય નીધીપતી, નમુ વ્હારણ લખવાર.  2.

સીદ્ધીપતી પરથમ સમરીએ, દુર કરી મન દ્વેષ,
રીદ્ધીનાથ ભાવે રટુ, જયજય દેવ ગણેશ.  3.

(કાગવાણી ભાગ-1)
પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો