14 એપ્રિલ, 2014

              
  કાગ કમ્પ્યુટર ની ક્લીકે  


                      મારા આ બ્લોગ પર પ્રકાશિત  કરવામાં આવેલી તમામ રચનાઓ નો કોપીરાઈટ  હક્ક પ્રકાશક અને લેખક પાસે સુરક્ષિત છે.. અને આ રચનાઓ નો પ્રકાશક હું એટલે કે જયરાજ ખવડ બિલકુલ નથી મારો આશય સાહિત્યની અને આપણી ધરોહર ની  સેવાનો છે...

                    કાગવાણી ના બધા ભાગો  ના પ્રકાશક "અમરભાઈ ઠાકોરલાલ શાહ" ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય- અમદાવાદ છે. છતાં મારાથી કોઈ કોપી રાઇટ નો ભંગ થતો હોય તો મને જણાવજો જેથી યોગ્ય કરી શકાય.

                   હું આ બ્લોગ દ્વારા પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ, કાગબાપુ ના હુલામણા નામે ઓળખાતા) ની કવિતાઓ નો રસાસ્વાદ કરી મને આનંદ થયો એવો બીજાને થાય એ માટેનો માત્ર નમ્ર પ્રયાસ છે. અન્ય કશું નહી...

                   હું પુસ્તક ના પાનાઓ થી રસાસ્વાદ માણી  શક્યો એમ સાહિત્યના રસિકો માઉસ ની ક્લીકે માણી  શકે. એ આશયે આ બ્લોગ પ્રકાશિત કરું છું... આશા રાખું મારો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવશે....
 -જયરાજ ખવડ
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો